શાસન સમ્રાટ્ શ્રી વિજય નેમિ સૂરીશ્વરજી મહારાજ વીસમી સદીના એક સમર્થ ધર્મગુરુ છે. જેમણે જૈન જગતમાં અમૂલ્ય નોંધપાત્ર યોગદાન આપેલું છે. જ્ઞાન, તીર્થ, જિનાલય, જિનબિમ્બ ક્ષેત્રે અને મનુષ્ય જીવન વધુ સંસ્કારી બને અને સુખી- સફળ બને તે માટેના ઉપદેશો થકી જન સમાજને જાગ્રત કરતાં હતાં. તેમના પ્રવચનો, પુસ્તકો, ઇન્ટરવ્યૂ અને દસ્તાવેજી ફૂટેજના ઓડિયો અને વિડિયો પણ યથાયોગ્ય પ્રકાશિત કરવામાં આવશે.
M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 |